ગુજરાતમાં આવેલા અંબાજી માતાના મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક કેન્દ્ર છે કેમ અહીંયા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજી માં આવેલા મંદિરમાં પરિક્રમાના અવસર દરમિયાન અનેક કામ માટે મદદ તૈયારી બતાવી છે તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન અંબાજી માતાના ધામ ઉપર આવીને માતાજીની પ્રાર્થના કરશે.
અંબાજી માતાનું મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને લાખો સંખ્યામાં લોકો દર્શન કરવા માટે અવારનવાર આવતા હોય છે તેમજ આયા 10 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ નું પરિક્રમા આયોજિત કરવામાં આવ્યું છે તેમજ આ આયોજનમાં અંબાજી માતાના ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓની સેવા કરવામાં આવશે અને આપણા રાજ્યના સીએમ ઉપેન્દ્ર પટેલ માતાજીના ધામ પર દર્શન કરવા માટે આવશે તેમજ ટ્રસ્ટીઓ દ્વારા એવું આયોજિત કરવામાં આવ્યું છે કે ફક્ત અંબાજી માંથી 51 શક્તિપીઠ ના દર્શન નો લાભ મળી શકશે.

અંબાજી માતાના ધામ પર ભુપેન્દ્ર પટેલ અનેક કામોનું લોકાર્પણ કરી માતાજીના દર્શન કરશે તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના સીએમ માતાજીના દર્શન કરવા માટે સૌપ્રથમ જશે તેમજ થી સીએમ હાથ દ્વારા તડકેશ્વર મંદિર નું લોકાર્પણ કરવામાં આવશે તેમજ મંદિરમાં 51 શક્તિપીઠ નું લોકાર્પણ થશે. અને ગુજરાતના સીએમ દ્વારા એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે તેમજ આ એપ્લિકેશનથી ભક્તો પોતાના ઘરેથી બુકિંગ કરી શકશે તેમજ ભવ્ય લાઈટ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો ખર્ચ આશરે ૧૪ કરોડ છે તેવું માનવામાં આવ્યું છે. ભક્તો માટે એક સારી ખબર છે જે અંબાજી માતાના ધામ પર જઈને 51 શક્તિપીઠો નું દર્શન કરી શકાય છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અંબાજીમાં સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 51 શક્તિપીઠની ચોક્કસ વિધિ સાથે પરિક્રમા કરવામાં આવશે. તેમજ અંબાજીમાં લોકો દ્વારા ભવ્ય યાત્રા યોજવામાં આવી છે આ યાત્રાની શરૂઆત ગબ્બર ગેટ જોડેથી ગબ્બર પ્રવેશ દ્વારા સુધી આદિવાસી આશ્રમશાળા અંબાજીની 51 દીકરીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તેમજ માતા ની જ્યોત ગબ્બર ઉપર બિરાજમાન મંદિરમાંથી લાવવામાં આવી છે તેમજ તમામ મંદિરમાં આ જ્યોત અર્પણ કરી છે. તેમજ અંબાજી ધામમાં કેટલાક યજ્ઞ કરવામાં આવશે તેમજ વિવિધ મંડળી અને ભજન નો ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે જેથી શ્રદ્ધાળુ માતાના દર્શન કરી શકે.
(1/3) विश्व प्रसिद्द अंबाजी तीर्थधाम में आज से 51 शक्तिपीठों का परिक्रमा उत्सव शुरू होगा इस अवसर पर गब्बर पर्वत पर विश्व का सबसे बड़ा माइथोलॉजिकल लाइट & साउंड शो शुरू होगा जिसमे पुरे पर्वत को हाइलाइट किया गया है इस भव्य शो की पहली झलक @indiatvnews@GujaratTourism @Bhupendrapbjp pic.twitter.com/wl3tBHFHSG
— Nirnay Kapoor (@nirnaykapoor) April 8, 2022
માતાના ધામ પર 24 કલાક સુધી અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી છે તેમજ કેટલાક મંડળ આવીને ભજન ચાલુ કર્યા છે તેમજ અમદાવાદથી 646 ભેગા મળીને વિશાલ મંત્રી આયોજિત કરી છે. તેમજ આ પરિક્રમાના માર્ગ પર આવતા નાના-મોટા દરેક મંદિરો ઉપર ધજા ચડાવવામાં આવશે અને તેમને દર્શન કરવામાં આવશે. તેમજ સમગ્ર ગુજરાત થી લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે.
અંબાજી ધામ પર 10 એપ્રીલથી અખિલ બ્રહ્માંડમાં બહુચર આનંદ ગરબા ટ્રસ્ટ અમદાવાદના નાના મોટા મંડળો દ્વારા અખંડ જ્યોત કરવામાં આવી છે અને એક મોટી યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તેમ જ પાંચ યજ્ઞ કરવામાં આવ્યા છે અને લોકો દર્શન કરવા માટે માતાજીના ધામ પર વધુ સંખ્યામાં આવી રહ્યા છે.