જયારે દાદીમાં સુપરબાઈક લઈને રસ્તા પર આવી ત્યારે જોનારા ઓની આંખો ખુલ્લીજ રહી ગઈ, લોકો કહ્યું દાદી જોરદાર લાગો છો

લોકો આ તસવીર ખૂબ જ વાયરલ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીર પર ઘણી કોમેન્ટ્સ અને રિએક્શન આપી રહ્યા છે. વાસ્તવમાં, વાયરલ ફોટામાં જોઈ શકાય છે કે દાદી કઈ રીતે સરળતાથી બાઇકને કંટ્રોલ કરી રહ્યાં છે. બાઇક ખૂબ ભારે છે અને દાદીમાની ઉંમર થોડી વધુ છે.સોશિયલ મીડિયા પર એક કરતાં વધુ વીડિયો કે ફોટો વાયરલ થાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં દાદીને સુપરબાઈક પર શાનદાર બાઇક ચલાવતા જોઈ શકાય છે. લોકો આ તસવીર ખૂબ જ વાયરલ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીર પર ઘણી કોમેન્ટ્સ અને રિએક્શન આપી રહ્યા છે. વાસ્તવમાં, વાયરલ ફોટામાં જોઈ શકાય છે કે દાદી કઈ રીતે સરળતાથી બાઇકને કંટ્રોલ કરી રહ્યાં છે. બાઇક ખૂબ ભારે છે અને દાદીમાની ઉંમર થોડી વધુ છે.

સોશિયલ મીડિયા પર ચિત્ર જુઓતસવીરમાં જોઈ શકાય છે કે દાદી કેવી રીતે બાઇક ચલાવી રહ્યાં છે અને તેને રસ્તા પર ફેરવી રહ્યાં છે. લોકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીર નવનીત સેકેરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

આ તસવીરને 4 હજારથી વધુ લોકોએ લાઈક્સ કરી છે, જ્યારે આ તસવીર પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે – હેલ્મેટ નથી પહેર્યું, દાદી, સાહેબ, ચલણ થઈ ગયું છે, બાઇક પણ ઈમ્પોર્ટેડ છે. બીજી તરફ અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે – ખરેખર હૃદય સ્પર્શી તસવીર. દાદી આ ઉંમરે પણ બાઇક ચલાવે છે.