નોરા ફતેહીએ પહેર્યો એવો ડ્રેસ કે રસ્તા વચ્ચે જ લાગ્યો સરકવા, અને પછી…

કેનેડાથી આવેલી ડાન્સર ક્વીન નોરા ફતેહીની સુપર હોટ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ બધી નવી તસ્વીરોમાં નોરા ફતેહી વ્હાઇટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. નોરા ફતેહી જ્યાં પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ત્યાં જ્યારે પણ તે બહાર નીકળે છે તો પાપારાઝી તેની એક પણ મોમેન્ટ મિસ નથી કરતા.બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેના ડાંસ અને અભિનય ઉપરાંત તેની ફેશન સેંસ અને સ્ટાઇલ માટે જાણિતી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરોને લઇને છવાઇ જતી હોય છે. હાલમાં જ નોરાની કેટલીક તસવીરો સામે આવી છે, જે હાલ ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં નોરાનો લુક જોઇ ચાહકો પાગલ થઇ રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ અત્યારે અભિનેત્રી પાસે કામની કોઇ કમી નથી. તેની ફેન ફોલોઇંગ રોજ હજારોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. નોરાના ફેન્સ પણ તેનો એકપણ પ્રોજેક્ટ મિસ કરવા નથી માંગતા. એક્ટ્રેસની રિસેન્ટ મુવી ભૂજ- ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા તાજેતરમાં જ બોક્સ ઓફિસ પર રિલિઝ થઇ હતી.જો કે આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ ન મળ્યો જેટલી આશા રાખવામાં આવી હતી. નોરાના લુકની વાત કરીએ તો, નોરાએ વ્હાઇટ કલરનો હદથી વધારે બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. નોરાએ શરમને નેવે મૂકી ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ બોલ્ડ ડ્રેસમાં તેના અમુક અંગો સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા.આ બોડી હગિંગ ડ્રેસમાં નોરાનો કાતિલાના લુક જોવા મળ્યો હતો. નોરાએ તેના આ લુકને મિનિમલ મેકઅપ, ઓપન હેર અને મિનિમલ જ્વેલરીથી કંપલીટ કર્યો છે. આ દરમિયાન તેણે હીલ્સ કેરી કરી છે. નોરા મુંબઇના રસ્તા પર કાતિલાના અને બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.


ચાહકો તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ગીતોના લોકો દીવાના છે.