રાતે સૂતી વખતે આ રીતે કરો વાળની સંભાળ, વાળ ખરવાની સમસ્યાથી મળશે મુક્તિ

મોઇશ્ચરાઈઝ :પોતાના વાળને મોઇશ્ચરાઈઝ કરવા માટે ચોક્કસપણે સીરમ લગાવવું જોઈએ. તેમજ આજકાલ માર્કેટમાં ખૂબ જ પ્રકારના જોવા મળે છે. જે ઉપયોગ કરવાથી આપણને ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે તેમજ આપણા વાળ માં સીરમ લગાવ્યા બાદ થોડોક સમય સુધી મસાજ અવશ્ય કરવો જોઈએ.

દિવસમાં બે વાર પોતાના વાળ ધોવા: દિવસના અંતે પોતાના વાળ એક ચોક્કસ પદ્ધતિથી જોવા જોઈએ જેથી કરીને થકાન દૂર થાય તેમ જ એક હળવાશ અનુભવાય. તેમજ વાળ સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ અને વાળ ધોતી વખતે શેમ્પુ અને કંડિશનર નો ઉપયોગ કરવો જોઈએ આ ઉપયોગ કરવાથી તમારા વાળને પૂરતું પોષણ મળશે અને વાળ માં સારો ગ્રોથ જોવા મળશે.

ચોક્કસ પદ્ધતિ થી વાળ સૂકવવા જોઈએ: જો તમે નિયમિત રીતે પોતાના વાર સાંજે ધોવો છો તો તમારે તો તમારા વાળ ચોક્કસ પદ્ધતિથી સૂકવવા જોઈએ નહીં તો તમે બીમાર પડી શકો છો અને ત્યારબાદ જ્યારે વાળ સૂખાઈ જાય ત્યારે જ ઊંગ લેવી જોઈએ.

નિયમિત પણે સિલ્ક ઓશીકું લેવું જોઈએ: આપણે આપણા શરીરની કાળજી લઈએ છે તેમ આપણે વાળને ધ્યાન રાખવું જોઈએ તેમજ આપના બાને સ્વચ્છ રાખવા માટે સિલ્ક નું ઓશીકું લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ કારણ કે તેમાં આપણા વાળ ઘસાતા નથી. અને તકિયા માં ખૂબ ઓછા પ્રમાણમાં વાળ ખરતા હોય છે.

પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવું જોઈએ: હેર સ્ટાઈલ સ્પેશિયાલિસ્ટ નું કહેવું છે કે વાળ ખુલ્લા રાખીને સૂવું જોઈએ કારણ કે જેટલા વાળ ખુલ્લા હશે એટલું જ લોઈ વધુ શરીર માં જશે અને અને વાળ માં વધુ પ્રમાણમાં પ્રોટીન જશે.