આ ચાર રાશિ પર મંગળ થશે મહેરબાન, ચમકશે કિસ્મત…

આ સમયે મંગળ કન્યા રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનું વિશેષ સ્થાન છે. મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને ઊર્જા, ભાઈ, જમીન, શક્તિ, હિંમત, સાહસ, બહાદુરી, ગતિશીલતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. કન્યા રાશિમાં મંગળ મેષ, કર્ક, વૃશ્ચિક અને ધનુ રાશિ માટે 22 ઓક્ટોબર સુધી ફાયદા કારક રહેશે. આ રાશિઓ માટે 22 ઓક્ટોબર સુધીનો સમય કોઈ વરદાનથી કમ નથી.

આત્મવિશ્વાસ વધશે. કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે. નફો થવાની સંભાવના છે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે. તમને કાર્યમાં સફળતા મળશે. વિવાહિત જીવન સુખી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે

તમારા કામની પ્રશંસા થશે. કામમાં સફળતા મેળવવા માટે તમારે વધારે મહેનત નહીં કરવી પડે. વ્યવહાર કરવા માટે સારો સમય. રોકાણ ફાયદાકારક રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની સંભાવનાઓ છે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય વરદાનથી કમ ન કહી શકાય. નસીબ ચોક્કસ સાથ આપશે. રોકાણ કરવું ફાયદાકારક રહેશે.