બોલીવુડ હસીના અમીષા પટેલે ૪૫ ની ઉંમરમાં આપ્યા એકદમ આપત્તિજનક દ્રશ્યો, લીક થયો બેડરૂમનો વિડીયો? જુઓ વિડીયો

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ભલે થોડા સમયથી કોઈ ફિલ્મમાં નથી જોવા મળી, પરંતુ એ ઘણીવાર પોતાની સોશ્યલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અમીષા છેલ્લા થોડા સમયથી પોતાની બોલ્ડનેસથી બધાના હોશ ઉડાવી રહી છે. એમનો એકદમ બોલ્ડ અંદાજ લગભગ સૌ કોઈને જોવા મળી રહ્યો છે. હવે ફરીથી અમીષાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

અમીષા સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે

વાત એવી છે કે અમીષા સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. એમની આ પોસ્ટમાં ખાસ એમના વેકેશનની ઝલક જોવા મળી રહી છે.જ્યાં એ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે. હાલમાં જ અમીષા એ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક નાનકડો વિડીયો શેર કર્યો છે. અહિયાં બહુ ઓછું અજવાળું છે. એમાં અમીષા બેડ પર આરામથી બેઠેલી દેખાઈ રહી છે.


અમીષા એ દેખાડ્યો બોલ્ડ લુક

અમીષાના આ વિડીયો માં ચોખ્ખું દેખાતું નથી, એ એક ડીપ નેક શોર્ટમાં દેખાઈ રહી છે. આ વિડીયો એમણે પોતાના ફોનથી બનાવ્યો છે. હવે એમના ફેંસ આ વિડીયોને પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ એમનો આ બોલ્ડ અવતાર જોઇને લોકો હેરાન પણ છે. આ પોસ્ટ કરતા અભિનેત્રીએ સાથે ‘ગુડ નાઈટ’ પણ લખ્યું છે.