ભારત દેશમાં સૌથી વધારે ચા પીવા માં આવતી હોય છે તેમજ લોકો ચાંદની કો વધુ પસંદ કરે છે અને ચા સાથે અલગ અલગ વાનગીઓ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે.
ચા સાથે કોઈ દિવસ પાણી પીવું જોઈએ નહીં
લોકો ચા સાથે અલગ અલગ વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ અમુક વાનગી તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ હોઇ શકે છે તેમજ તમારે ચા સાથે કંઈ પણ ખાતા પહેલાં થોડો વિચાર કરવો જોઈએ અને ચા સાથે કોઈ દિવસ પાણી પીવું જોઈએ ને કેમકે ગરમ-ઠંડા નું કોમ્બિનેશનને કારણે પાચન તંત્રમાં તકલીફ જોવા મળી શકે છે અને તમે એસીડીટીના દર્દી બની શકો છો.
ચા અને લીંબુ
ચા સાથે લીંબુ કોઈ દિવસ પીવું જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે ઘણા ડોક્ટરોનું કહેવું છે કે ચા સાથે લીંબુ પીવાથી એસિડિટી નું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને તે માણસ ના પેટ માં જઈને ઝેર બને છે.
લીલી શાકભાજી અને ડ્રાયફૂટ્સ
ચા પીતી વખતે લીલી શાકભાજી અને ડ્રાયફૂટ્સ ક્યારે ખાવા ન જોઈએ કારણ કે ચા મા આવતા કેમિકલ્સના કારણે તમારા શરીર માં નુકશાન થઈ શકે છે. તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.