અંકિતા શોરીએ ન્હાતા ન્હાતા ફોટા સોશિયલ મીડિયામાં કર્યા વાઇરલ.અંકિતા શોરી નો મેકઅપ લુકને નોર્મલાઈઝ કરવામાં જાણીતી છે. તેઓ વર્ષ 2011માં ફેમિના મિસ ઈન્જિયાનો પુરસ્કાર જીતી ચૂકેલ છે.અંકિતા શોરી એ સોશિય મીડિયા માં વાઇરલ કરેલા તેમના ફોટો ખૂબ જ જડપ થી શેર થઈ રહ્યા છે.અને આ વાઇરલ થયેલ ફોટા માં તેમની તેમની સુંદરતા નું રાજ પણ જણાવ્યું છે.
ન્હાતા-ન્હાતા ફોટો કર્યા વાઇરલ
અંકિતા શોરી એ જણાવ્યું કે મારી સ્કિન ખુજ કોમળ છે.અને મને ખૂબ જ જડપ થી રિયેક્શન થઈ જાય છે માટે હું 20મિનિટ સુધી મીઠાં ના પાણી મો બાથ કરું છું.
આ મારા માટે ફાયદા કારક છે. જે મીઠું હું ઉપયોગમાં લઈ રહી છું તેને યુરોપીયન સી બીડ્સમાંથી નિકાળવામાં આવે છે. આ મીઠું મારી સ્કિન ટાઈપને સૂટ કરે છે. જો તમને એલર્જીની તકલીફ નથી તો નોર્મલ રોફ સોલ્ટથી પણ આમ કરી શકો છો’
નેચરલ બ્યુટી ને કરે છે પ્રમોટ
અંકિતા શોરી એ નેચરલ બ્યુટી ધરાવે છે. મે મેકઅપ કર્યા વગર જ બહાર આવે છે. છતાં પણ એમ કે એમની સ્કિન એમ ચમકે છે કે તમે ને બહુ બધો મેકઅપ કર્યો હોય.
મોચ્યુરાઈઝર અને લિપ બામનો ઉપયોગ
અંકિતા શોરી એ કોરોના અને ડેન્યું ની બીમારી વચ્ચે પોતાની સ્કિનને સાચવી ખૂબ મુશ્કેલ હતી.છતાં પણ તેમને ખાવા પીવા મોં ખૂબ જ ધ્યાન રાખી અને પોતાની સ્કિન ને નેચરલ બ્યુટી જાળવી રાખી.