જ્યારે આલિયા ભટ્ટે જણાવ્યું અંગત જીવનના રહસ્યો, જણાવી હતી પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન

બોલિવૂડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. મળેલ માહિતી અનુસાર રણબીર અને આલિયા એપ્રિલ મહિનામાં લગ્ન કરશે. રણબીર અને આલિયાના લગ્નને લઈને રોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.રણબીર અને આલિયાની રોમેન્ટિક કેમિસ્ટ્રી ચાહકોને બહુ જ પસંદ આવી છે. રણબીર સાથેના લગ્ન વિશે આલિયા વધુ કહેવાનું ટાળતી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયાએ એકવાર પોતાની સેક્સ લાઈફ વિશે દિલ ખોલીને વાત કરી હતી. એક જૂના ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે તેની ફેવરિટ સેક્સ પોઝિશન કઈ છે. આલિયાએ કહ્યું હતું કે તેને ક્લાસિક મિશનરી પોઝિશન પસંદ છે. ક્લાસિક મિશનરી એ એક સરળ સેક્સ પોઝિશન છે. આલિયાએ એમ પણ કહ્યું હતું કે તે એક સરળ વ્યક્તિ છે, તેથી તેને આ પોઝિશન યોગ્ય લાગે છે.આલિયાને ઇન્ટરવ્યુમાં એવું પણ પૂછવામાં આવ્યું હતું કે જો તેણી તેના બોયફ્રેન્ડનો ફોન અનલોક જોવા મળે તો સૌથી પહેલા શું કરશે? આના પર આલિયાએ કહ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડના ફોનનો પાસવર્ડ જાણવા માંગે છે. આલિયા ભટ્ટને બીજો એક હાસ્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તમે ક્યારેય સેટ પરથી કંઈપણ ચોર્યું છે, જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે તેણીએ એક એડ ફિલ્મના સેટ પરથી ઓશીકુંની ચોરી કરી છે, જે હજુ પણ તેના રૂમમાં છે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના બહુ જ ચર્ચા ચાલી રહી છે. સુત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે, રણબીર અને આલિયા એપ્રિલમાં સગાઈ કર્યા પછી ડિસેમ્બર 2022 આરકે હાઉસમાં સાત ફેરા ફરશે.