અમદાવાદ માં આવેલા નિર્ણય નગર ગરનાળા પાસે ફર્નિચર નો વહેપાર કરતા ઝૂપડા મો મધરાત્રે ભયાનક આગ,અઢળક રૂપિયા ના ફર્નિચર સળગી ને રાખ થઈ ગયાં.

આગ ને બુઝાવવા આવેલા ફાયરબ્રગેડ ને રૂપિયા 1.50લાખ ની રોકડ રકમ ઝૂપડા મોંથી મળી આવી. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ અને 15 થી વધારે ફાયરબ્રગેડ ની ગાડી ઓ તાત્કાલિક ક્ષણે પહોંચે આવી.

અમદાવાદ ના નિર્ણય નગર

ચોંદ લોડિયા હાઇવે પર ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે મધ રાત્રે આગ લાગતા લાકડાના બારી – બારણાં, દરવાજા અને અનેક નાના મોટા ફર્નિચર વહેપાર ના ઝૂપડા મો ભયાનક આગ લાગી હતી. સૂત્રો ના જણાવ્યા મુજબ લગભગ 14 જેટલા જુદાજુદા ફર્નિચર વેચાણ ના ઝૂપંડા મોથી ૭ જેટલા ઝૂપડા મો ઝડપ થી આગ પસરાઈ ગઈ હતી.ઘટના સ્થળે ૧૫ થી વધુ ફાયરબ્રિગેડ ની ગાડી ઓ અને એમ્બ્યુલન્સ પહોંચી આવી હતી.ઝૂપડા મો ના રહેવાસી જે લોકો ફર્નિચર વહેચી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા,એ લોકો આગ મો ફસાઈ ગયા હતા અને તમને કોઈ પણ જાત ના શારીરિક નુકશાન થયા વગર સાવચેતી થી આગ મોંથી બહાર નીકળવા મો આવ્યા.

ફાયબ્રિગેડ ને મધ રાત્રે ૩વાગે આગ નો કોલ મળ્યો હતો. અમદાવાદ ફાયરબ્રિગેડ ને મધરાત્રે કોલ કરીને જણાવવા મો આવ્યું કે ઘાટલોડિયા મો હોલ ની બિલકુલ સામે લાકડા ની ચીજ – વસ્તુ ઓ નો વહેપાર કરતા ઝૂંપડાઓ મો ભયાનક આગ લાગી ઊઠી છે.જે કોલ ને ધ્યાન મો રાખતા ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયા,એડિશનલ ચીફ ફાયર ઓફિસર સાથે ૧ ફાયર ફાઇટર,૧ મીની ફાઇટર,૩ફાયર ટેન્કર,૭ ગજરાજ,૧ ટેન્કર, ૧ એમબુલન્સ,૪ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ, ૩૮ ફાયરમેન, ૧ સબ ફાયર ઓફિસર, ૨ સ્ટેશન ઓફિસર, ૨ ડીવીઝનલ ઓફિસરનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

અંધારું અને લાઈટ ના હોવાના કારણે આગ હોલવવા માટે ટાવર નો ઉપયોગ કરવા મો આવ્યો. અગ્ની ને કાબુ મો લાવવા માટે 4 વોટર જેટ અને વોટર મિષ્ટ સાથે અલગ અલગ જગ્યા પરથી પાણીનો મારો ચલાવી આગ હોલવવા ના પ્રયત્નો શરૂ કરવા મો આવ્યા. મધ રાત્રે અંધારું અને લાઇટના અભાવના કારણે ફાયર બ્રિગેડરે આગ બુઝાવવાની તમામ પ્રયત્નો ટાવર નો ઉપયોગ કરી શરૂ કર્યા. જેસીબીનો ઉપયોગ કોલિંગ માટે કરવામાં આવ્યો હતો. ઝૂંપડામાં માણસોમાં રહેતા હોવાના કારણે તાત્કાલિક ધોરણે મેડિકલ ઈમરજન્સી ને ધ્યાનમાં રાખી એમ્બ્યુલન્સ સેન્ડ ટુ રાખવામાં આવી હતી.

1.50લાખ રૂપિયા ઝૂંપડામાંથી રોકડ મળી આવ્યા હતા.

તેઓના આસપાસના લોકો દ્વારા આગ લાગવાનું કારણ જાણવા મળ્યું કે તે લોકો લાકડાનાં બારી-બારણા દરવાજા નું વેચાણ કરતા હતા.અને આસપાસ ગેસ લિકેજ થવાના કારણે સંપર્કમાં આવતા આગ લાગી હતી. આગને ઓલવવા ની કામગીરી દરમિયાન મેલા ભાઈ દંતાણી ના ઝુંપડા મોથી રૂ.1.50 લાખ રોકડ મળ્યા હતા. જે પોલીસ ને હાજરી મો પાછા આપવા મો આવ્યા હતા.ઘટના સ્થળે પોલીસ અને FSL ની ટીમ પહોંચી કાર્યવાહી કરવા મો આવી હતી.