ભારતમાં આવેલા 5 ફેમસ રામ મંદિર, તેમજ આ મંદિરને કહેવાય છે દક્ષિણ ભારતનું આયોધ્યા

10 એપ્રિલ માં ભારત ના રામ નવમી ઉજવવામાં આવી છે રામ નવમી ઉપર રામના મંદિરોને ખૂબ જ શણગારવામાં આવ્યા છે અને ભવ્ય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા છે તો આજે અમે તમને જણાવીશું કે ભારતમાં આવેલા પાંચ મંદિર જ્યાં રામ નો ખૂબ જ મહિમા છે.

દરેક હિન્દુ શ્રી રામ પણ ખૂબ જ વિશ્વાસ રાખતો હોય છે અને તે રામ સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરતો હોય છે તેમજ રામ નો ઇતિહાસ રામાયણ રામાયણમાં જોવામાં આવ્યો છે અને 10 તારીખ ના રોજ રામનવમીની ખુબ મોટો પ્રસંગ ઉજવવામાં આવ્યું છે આ પ્રસંગ ના દિવસે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં જોવા મળ્યા હતા રામનવમી એટલા માટે ઉજવવામાં આવે છે કે રાજા દશરથના ઘરે ભગવાન રામનો જન્મ થયો હતો.

આ દિવસે ખૂબ ધામધૂમથી મંદિરોને શણગારવામાં આવે છે અને આજે અમે તમને મુખ્ય 5 રામ મંદિરના વિશે જણાવીશું.

રાજારામ મંદિર, મધ્ય પ્રદેશ

આ મંદિર ભારતના મધ્યપ્રદેશમાં આવેલ છે અહીંયા ભગવાન રામની ભગવાન તરીકે નહીં પરંતુ એક રાજા તરીકે માનવામાં આવે છે તેમજ મંદિરનું ભવ્ય નિર્માણ કિલ્લા મા કરવામાં આવ્યું છે તેમજ આ સુરક્ષા માટે પોલીસ કર્મીઓ ૨૪ કલાક હાજર રહે છે તેમજ ભગવાન રામને સલામી આપવામાં આવે છે લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં પહેલા રામની મૂર્તિ રાખવાની હતી પરંતુ જે હાલ સ્થાપી છે ત્યાં એક વખત મૂર્તિ લગાવ્યા બાદ આજ સુધી કોઈ આ મૂર્તિને થોડું પણ ખસેડી શક્યું નથી અને મંદિરનું પ્રાંગણ આરસપહાણના પથ્થરથી બનેલું છે જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

કાલારામ મંદિર, નાસિક

આ મંદિર ભારતના શહેરમાં આવેલું છે અને આયા રામ ભગવાન મૂર્તિ ખૂબ જ સુંદર ડિઝાઈન કરવામાં આવેલી છે તેમજ આ મંદિર મહારાષ્ટ્ર નાસિક પંચવટી ક્ષેત્રમાં છે તેમજ ભગવાન રામની મૂર્તિ બેકફૂટ મોટી અને થોડા કાળા કલરની જોવા મળી રહી છે આજ કારણ કે આ મંદિરને કાલારામ કહેવામાં આવે છે તેમજ મૈયા શ્રીરામ જોડે સીતા માતા તેમજ લક્ષ્મણ ની મૂર્તિ બનાવવામાં આવી છે એવું કહેવામાં આવે છે જ્યારે ભગવાન રામ સીતા અને પોતાના ભાઈ જોડે વનવાસ ગયા ત્યારે તે દસ વર્ષ માટે ગોદાવરી નદી કિનારે રહેવા માટે આવ્યા હતા તેમજ આ મંદિરની સ્થાપના સરદાર રંગાલી એ કર્યું હતું તેમજ તેમને એક દિવસ રાતે સપનું આવ્યું હતું કે ગોદાવરી નદીમાં ભગવાન શ્રી રામની મૂર્તિ છે અને બીજા દિવસથી શોધ કરતાં રામ ની મૂર્તિ તેમને મળી આવી હતી.

આયોધ્યા રામ મંદિર ,ઉત્તર પ્રદેશ

અયોધ્યા માં આવેલા રામ મંદિર વિશે તો ખૂબ જ માહિતી દરેક લોકોને રહસ્ય તેમજ ભગવાન રામ ન જન્મ પણ અયોધ્યામાં થયો હતો તેમજ ત્યાં સરયુ નદી કિનારે આયોધ્યા રામ મંદિર જોવા મળી રહ્યું છે અને હિંદુઓ માટે ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે તેમજ આ દર્શન કરવા માટે લાખો ની સંખ્યા માં આવતી હોય છે.

રઘુનાથ મંદિર, જમ્મુ

રઘુનાથ મંદિર એ ઉત્તર ભારતમાં ખૂબ જ ફેમસ મંદિર છે અને લોકો દૂર-દૂરથી આવ્યા દર્શન કરવા માટે આવતા હોય છે તેમજ હિન્દુ ધર્મના કેટલાક દેવી-દેવતાઓનું મંદિર શ્રી રામ ભગવાનના મંદિર સાથે બનાવવામાં આવેલ છે તેમજ આવા મંદિર ખૂબ ઓછા જોવા મળે છે જે મોગલ અને અલગ દર્શાવતા હોય.

રામાસ્વામી મંદિર, તમિલનાડુ

રામાસ્વામી મંદિર ભારતના તમિલનાડુ માં આવેલ છે અને આ મંદિર હિંદુ ધર્મ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમજ આ મંદિર રામાયણ સમયમાં બનાવવામાં આવેલ છે અને તેની કેટલીક લોકકથાઓ રામાયણ સાથે જોવા મળેલ છે તમારે આ મંદિરને દક્ષિણ ભારતનું અયોધ્યા કહેવામાં આવે છે.